Since / Across / Out of / In front of / Along

Since / Across / Out of / In front of / Along :-

Since - અમુક સમય થી :- 

વ્યાખ્યા :-   અમુક સ્થળે થી બીજા સ્થળે સ્થળાંતર કરવા માટે અથવા અમુક સમય થી કંઈક કરેલું છે તેવું દર્શાવવા Since નો ઉપયોગ થાય છે.


Example :-

1. તેણે સવારથી કાંઇ ખાધું નથી.
    She has not eaten anything since morning.

2. આપણે મે 1992 પછી મળ્યા નથી.
    We haven't met since may 1992.


Across - એક પાર થી બીજે પાર :- 

વ્યાખ્યા :-    એક પાર થી બીજે પાર જવા માટે નો ઉલ્લેખ કરવા માટે Across નો ઉપયોગ થાય છે.


Example :-

1. તેણે દોડી ને રસ્તો ઓળંગ્યો.
    He ran across the road.


Since / Across / Out of / In front of / Along
Since / Across / Out of / In front of / Along 




Out of - માં થઈ ને / માંથી :- 

વ્યાખ્યા :-   કોઇક વસ્તુ અન્ય વસ્તુ માંથી પસાર થઇને કે એને ઓળંગી ને બહાર નીકળે ત્યારે Out of  નો ઉપયોગ થાય છે


Example :-

1. તેણે બારી માંથી બહાર જોયું.
    He looked out of the window.



In front of -  ની સામે :- 

વ્યાખ્યા :-   કોઈ વ્યકતિ કે વસ્તુ સામે છે તેવુ દર્શાવવા માટે In front of નો ઉપયોગ થાય છે.


Example :- 

1.  મારુ ઘર ટાઉન હોલ ની સામે છે.
     My house is in front of the town hall.

2.  મારી દુકાન મંદીર ની સામે છે.
     My shop is in front of the temple.



Along - ખૂબ જ લાંબુ :- 


Example :- 

1. અમે એમ.જી રોડ પર થઈ ને હંકાવી રહ્યાં છીએ.
     We are driving along the m.g. road.






Comments