Have to / Has to / Had to / Will have to - Shall have to :-
Have to - પડે છે :-
વ્યાખ્યા :- Have to નો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં બહુવચન સાથે કરવામાં આવે છે.
Example :-
1. મારે અંગ્રેજી ભાષા બોલવી પડે છે.
I have to speak English language.
2. બાળકોને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું પડે છે.
Children have to avoid to use mobile phone.
3. તેઓને પ્રામાણિકતા સાથે કામ કરવું પડે છે.
They have to work with probity.
Has to - પડે છે :-
વ્યાખ્યા :- Has to નો ઉપયોગ સાદા વર્તમાન કાળ માં ફક્ત ત્રીજો પુરૂષ એકવચન સાથે કરવામાં આવે છે.
Example :-
1. તેણી ને અંગ્રેજી ભાષા બોલવી પડે છે.
She has to speak English language.
2. બાળકને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું પડે છે.
Child has to avoid to use mobile phone.
3. તે ને પ્રામાણિકતા સાથે કામ કરવું પડે છે.
He has to work with probity.
Had to - પડયુ હતુ :-
વ્યાખ્યા :- Had to નો ઉપયોગ ભુતકાળ માં એકવચન તથા બહુવચન બંને સાથે કરવામાં આવે છે.
Example :-
1. તેણી ને અંગ્રેજી ભાષા બોલવી પડી હતી.
She had to speak English language.
2. બાળકોને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું પડયુ હતુ.
Children had to avoid to use mobile phone.
3. તેઓ ને પ્રામાણિકતા સાથે કામ કરવું પડયુ હતુ.
They had to work with probity.
Will have to - Shall have to - પડશે :-
1. તેણી ને અંગ્રેજી ભાષા બોલવી પડશે.
She will have to speak English language.
2. બાળકોને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું પડશે.
Children will have to avoid to use mobile phone.
3. તેઓ ને પ્રામાણિકતા સાથે કામ કરવું પડશે.
They will have to work with probity.
Comments