Have / Has / Had / & will have / Shall have :-
Have - પાસે હોવું :-
વ્યાખ્યા :- Have નો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં બહુવચન સાથે કરવા માં આવે છે.
1. મારી પાસે મોબાઇલ ફોન છે.
I have mobile phone.
2. વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો છે.
Students have books.
3. શિક્ષકો પાસે સારૂ જ્ઞાન છે.
Teachers have good knowledge.
Has - પાસે હોવું :-
વ્યાખ્યા :- Has નો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં ફક્ત ત્રીજા પુરુષ એકવચન સાથે કરવા માં આવે છે.
1. શિક્ષક પાસે સારુ જ્ઞાન છે.
Teacher has good knowledge.
2. ડૉક્ટર પાસે તેનાં દર્દીઓ માટે સારી દવાઓ છે.
Doctor has good medicines for his patients.
3. તેણી પાસે સુંદર પર્સ છે.
She has beautiful purse.
Had - પાસે હતું :-
વ્યાખ્યા :- Had નો ઉપયોગ ભુતકાળ માં એકવચન તથા બહુવચન બને સાથે કરવામાં આવે છે.
1. તેઓ પાસે મિલકત હતી.
They had property.
2. તેણી પાસે સુંદર પર્સ હતું.
She had beautiful purse.
3. તેઓ પાસે સારી આવક હતી.
They had good income.
Will have / Shall have - પાસે હશે :-
1. તેઓ પાસે મિલકત હશે.
They will have property.
2. તેણી પાસે સુંદર પર્સ હશે.
She will have beautiful purse.
3. તેઓ પાસે સારી આવક હશે.
They will have good income.
Comments