Can & Could

Can & Could :- 

Can - શકીએ છીએ :-

વ્યાખ્યા :-   Can નો ઉપયોગ વર્તમાન કાળમાં એકવચન તથા બહુવચન બંને સાથે કરવામાં આવે છે. તેમજ Can નો ઉપયોગ પરવાનગી મેળવવા માટે પણ કરવામાં આવે છે.


Example :-

1. I can make my best future.
     હુ મારુ સારુ ભવિષ્ય બનાવી શકુ છું.


2. Parents can spend time after their children.
     માતાપિતા તેમનાં બાળકો પાછળ સમય ગાળી શકે છે.


3. Children can avoid to use mobile phone.
      બાળકો મોબાઇલ ફોન નો ઉપયોગ કરવાનું ટાળી શકે છે.



Can & could




Could - શક્યા :-

વ્યાખ્યા:-   Could નો ઉપયોગ સાદા ભુતકાળ માં એકવચન તથા બહુવચન બંને સાથે કરવામાં આવે છે.

Example :-

1. I could make my best future.
    હુ મારૂં સારુ ભવિષ્ય બનાવી શકી.


2. Parents could spend time after their children.
     માતાપિતા તેમનાં બાળકો પાછળ સમય ગાળી શક્યા.


3. Children could avoid to use mobile phone.
     બાળકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળી શક્યા.

Comments