By / Between / After / Behind

By / Between / After / Behind :- 

By - પાસે / વડે / સુધી માં / થઇને :-

વ્યાખ્યા :-  અમુક વસ્તુ વડે, પાસે, થઇને, કે દ્રારા થતી હોય એવું દર્શાવવા માટે By નો ઉપયોગ થાય છે.


Example :- 

1. She reached by car.

2. This item has made by me.



Between :-  વચ્ચે / સ્થળ તેમજ સમય દર્શાવવા  :- 

વ્યાખ્યા :-   કોઈ પણ બે બાબતો ની વચ્ચે ની વાત દર્શાવવી હોય ત્યારે Between નો ઉપયોગ થાય છે.


Example :- 

1. The chair is between the black board and the table.

2.  I will see you between six and seven o'clock.



By / Between / After / Behind



After -  પાછળ કે પછી, સ્થળ તેમજ સમય દર્શાવવા :- 

વ્યાખ્યા :-  સ્થળ તેમજ સમય દર્શાવવા માટે After નો ઉપયોગ થાય છે.


Example :- 

1. Students left the classroom after the teacher.

2. The train slowdown after Vadodara.


Behind - પાછળ કે પછી, સ્થળ તેમજ સમય ની દ્રષ્ટિએ :-

વ્યાખ્યા :-  કોઈ વસ્તુ સ્થળ તેમજ સમય ની દ્રષ્ટિએ પાછળ પડેલી છે. તેમજ પાછળ રહેલી છે તેવું દર્શાવવા Behind નો ઉપયોગ થાય છે.


Example :- 

1. Behind every great man there is a woman.

2. She lives behind the railway station.

Comments