9. Simple Future Tense ( સાદો ભવિષ્ય કાળ) -
નિયમ :- will / shall + ક્રિયાપદ નું મુળરૂપ.
Rule - will / shall + main form of verb.
વ્યાખ્યા : - જે ક્રિયા ભવિષ્ય કાળમાં બનવાની હશે તેવી તમામ ક્રિયાઓનો ઉલ્લેખ સાદા ભવિષ્ય કાળમાં કરવામાં આવે છે.
Definition: - All actions that will the happen in future are referred to in the simple future tense.
ઉદાહરણ : -
હું મંદીરે જઈશ. I will go to temple.
ડૉક્ટર દવાખાને આવશે. Doctor will come to hospital.
Comments