Prepositions

Prepositions - નામયોગી અવયવ


1. On - ઉપર
2. In  - અંદર
3. Near - નજીક / પાસે
4. Under - નીચે
5. Behind - પાછળ


Prepositions


1. On - ઉપર :-

   
વ્યાખ્યા :-  જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ ની લગોલગ ઉપર હોય ત્યારે on નો ઉપયોગ થાય છે.


Example :-

1. The book is on the table.
2. The pot is on the head.

On નિશ્ચિત સમય દર્શાવવા માટે વપરાય છે.


Example :- 

He will come on Monday.



2. In  - અંદર :-

વ્યાખ્યા :-  In નો ઉપયોગ સ્થળ દર્શાવવા માટે વપરાય છે.


Example:-
 1. The lion is in the cage.
 2.  The conductor is in the bus.

In સમય દર્શક છે.


Example :- 
He will go in the evening.


3. Near - નજીક / પાસે :- 

વ્યાખ્યા :-  કોઈ વસ્તુ બીજી વસ્તુ ની નજીક છે. તેવું દર્શાવવા માટે Near નો ઉપયોગ થાય છે.


Example :-

1. The cat is near a bird's nest.
2. Your house is near our school.


4. Under - નીચે :- 

વ્યાખ્યા :-  જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ ની નીચે છે. એવું દર્શાવવા માટે Under નો ઉપયોગ થાય છે.


Example:-

1. The bag is under the bench.
2. My shoes are under the chair.



5. Behind - પાછળ :-

વ્યાખ્યા :-  કોઈ વ્યક્તિ કે વસ્તુની પાછળ બીજી વ્યક્તિ કે વસ્તુ નું સ્થાન બતાવવા માટે behind નો ઉપયોગ થાય છે.

Example : -

1. The chair is behind the table.

Comments