Possible & Impossible :-
Possible - શકય હોવું :-
1. આપણાં માટે આપણી તંદુરસ્તી જાળવવી શકય હોય છે.
It is possible for us to maintain our health.
2. તેઓ માટે ટીવી જોવાનું ટાળવું શકય હોય છે.
It is possible for them to avoid to watch TV.
3. માતાપિતા માટે તેમનાં બાળકો વિશે વિચારવું શકય હોય છે.
It is possible for parents to think about their children.
4. તેઓ માટે મોબાઇલ ફોનમાં ગેમ રમવી શકય હોય છે.
It is possible for them to play game in mobile phone.
5. ડોકટરો માટે તેમનાં દર્દીઓને સારી સારવાર પુરી પાડવી શકય હોય છે.
It is possible for doctor to provide best treatment to their patients.
Impossible - અશક્ય હોવું :-
1. આપણાં માટે આપણી તંદુરસ્તી જાળવવી અશકય હોય છે.
It is impossible for us to maintain our health.
2. તેઓ માટે ટીવી જોવાનું ટાળવું અશકય હોય છે.
It is impossible for them to avoid to watch TV.
3. માતાપિતા માટે તેમનાં બાળકો વિશે વિચારવું અશકય હોય છે.
It is impossible for parents to think about their children.
4. તેઓ માટે મોબાઇલ ફોનમાં ગેમ રમવી અશકય હોય છે.
It is impossible for them to play game in mobile phone.
5. ડોકટરો માટે તેમનાં દર્દીઓને સારી સારવાર પુરી પાડવી અશકય હોય છે.
It is impossible for doctor to provide best treatment to their patients.
Comments