11. Perfect Future Tense ( પુર્ણ ભવિષ્ય કાળ) -
નિયમ :- will have / shall have + ક્રિયા નું ભૂતકૃદંત નું રૂપ + time.
Rule - will have / shall have + ક્રિયા નું ભૂતકૃદંત નું રૂપ + time.
વ્યાખ્યા : - જે ક્રિયા ભવિષ્યકાળમાં કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થઈ લીધી હશે તેવી તમામ ક્રિયાઓ નો ઉલ્લેખ પુર્ણ ભવિષ્ય કાળમાં કરવામાં આવે છે
Definition: - All actions that may have been completed at a certain time in the future are referred to in the perfect future tense.
ઉદાહરણ : -
મે 6 વાગે મંદીરે જઇ લીધુ હશે. I will have gone to temple at 6 o'clock.
ડૉક્ટરે 4 વાગે દવાખાને આવી લીધુ હશે. Doctor will have come to hospital at 4 o'clock..
Comments