Or - Otherwise & So - Therefore

Or - Otherwise & So - Therefore :-

Or                 -    અથવા
Otherwise   -    નહિતર
So                  -    તેથી
Therefore   -     એટલે


Or - Otherwise :-

વ્યાખ્યા :-   જ્યારે બે બાબત માંથી કોઈ એક બાબત ની પસંદગી કરવા ના વાક્ય ને જોડવા માટે Or કે Otherwise નો ઉપયોગ કરવામાં આવે છે.


Example :-

Sit here, go home.
Sit here or go home.
Sit here otherwise go home.


Walk hurriedly, you will miss the train.
Walk hurriedly or you will miss the train.
Walk hurriedly otherwise you will miss the train.


Or - Otherwise & So - Therefore

          

So - Therefore :-

વ્યાખ્યા :-       જ્યારે આપેલા બે વાક્યોની જોડી માંથી બીજા વાક્ય માંની ક્રિયા પ્રથમ વાક્ય નું પરિણામ બનાવતી હોય ત્યારે આવા વાક્યને જોડવા માટે So કે Therefore નો ઉપયોગ થાય છે.

Example :-

Dolly was sick. She did not go to school.
Dolly was sick so she did not go to school.
Dolly was sick therefore she did not go to school.

Comments