Into / At / Above / Over

Into / At / Above / Over :-



Into - અંદર, માં :-

વ્યાખ્યા :-  ગતિ દર્શાવવા કે વહેંચી દેવા કે ભાગ પાડવા ના અર્થ માં Into નો ઉપયોગ થાય છે.

Example :-

1. Teacher came into the class.

2. Mother cut the apple into two parts.



At - થી, તરફ :-

વ્યાખ્યા :-  સ્થળ દર્શાવવા અથવા અમુક સ્થળે અથવા એક સ્થળે થી બીજા સ્થળ તરફ જવા માટે તેમજ સમય દર્શાવવા માટે At નો ઉપયોગ થાય છે.


Example :-

1. People are standing at the bus stop.

2. They are looking at the bus.


Into / At / Above / Over




Above - ઉપર થી :-

વ્યાખ્યા :-  કોઈ વસ્તુ ખુબ જ ઉપર કે આપણાં થી ઘણું જ ઊંચું દર્શાવવા માટે Above  નો ઉપયોગ થાય છે.


Example :-

1. The sun is above our head.

2. Ten students got above 75 marks in English.



Over - ઉપર :- 

વ્યાખ્યા :-  અડે નહીં તેમ કોઈ પણ વસ્તુ વધારે ઉપર હોય તેમ દર્શાવવા માટે Over  નો ઉપયોગ થાય છે.


Example :-

1. He jumped over the wall.

2. She stayed at her uncle's home over a week.

Comments