From / To / With / Without :-
From - વડે થી / માંથી :-
વ્યાખ્યા :- અમુક સ્થળેથી બીજા સ્થળે જવા માટે From નો ઉપયોગ થાય છે.
Example :-
1. My mother is coming from market.
2. We have a vacation from today.
To - તરફ :-
વ્યાખ્યા :- એક સ્થળે સુધી કે સમય કે વ્યક્તિનું આકર્ષણ દર્શાવવા To નો ઉપયોગ થાય છે.
Example :-
1. I gave my book to the teacher.
2. He walked to the station.
With - સાથે / વડે :-
વ્યાખ્યા :- વાક્યો નું જુથ બતાવવા with નો ઉપયોગ થાય છે.
Example :-
1. I want to the zoo with my friend.
2. I always go to temple with my mother.
Without - વિના / વગર :-
વ્યાખ્યા :- એક વસ્તુ વગર ની કોઈ પણ વસ્તુ નો ઉપયોગ કરવાનો હોય ત્યારે Without નો ઉપયોગ થાય છે.
Example :-
1. My father takes tea without milk.
2. No admission without permission.
Comments