12. Continue Perfect Future Tense (ચાલુ પુર્ણ ભવિષ્ય કાળ) -
નિયમ :- will have been / shall have been + ing + till years.
Rule - will have been / shall have been + ing + till years.
વ્યાખ્યા : - જે ક્રિયા ભવિષ્યકાળમાં અમુક સમય કે લાંબા સમય સુધી બની રહી હશે તેવી તમામ ક્રિયાઓ નો ઉલ્લેખ ચાલુ પુર્ણ ભવિષ્ય કાળમાં કરવામાં આવે છે.
Definition: - All actions that may be happening in the future at some point or for a longer period of time are referred to in the Continue Perfect Future Tense.
ઉદાહરણ : -
હું વર્ષો સુધી મંદીરે જઇ રહી હોઈશ. I will have been going to temple till years.
ડૉક્ટર વર્ષો સુધી દવાખાને આવી રહ્યાં હશે. Doctor will have been coming to hospital till years.
Comments