10. Continue Future Tense ( સાદો ભવિષ્ય કાળ) -
નિયમ :- will be / shall be + ing + time.
Rule - will be / shall be + ing + time
વ્યાખ્યા : - જે ક્રિયા ભવિષ્યકાળમાં કોઈ ચોક્કસ સમયમાં બની રહી હશે તેવી તમામ ક્રિયાઓ નો ઉલ્લેખ ચાલુ ભવિષ્યકાળ માં કરવામાં આવે છે.
Definition: - All actions that may occur in the future at a certain time are referred to in the continue future tense.
ઉદાહરણ : -
હું 6 વાગે મંદીરે જઇ રહી હઇશ. I will be going to temple at 6 o'clock.
ડૉક્ટર 4 વાગે દવાખાને આવી રહ્યાં હશે. Doctor will be coming to hospital at 4 o'clock..
Comments