1. Simple Present Tense ( સાદો વર્તમાન કાળ) -
નિયમ :- ત્રીજા પુરૂષ ક્રિયાપદ ની છેડે "S" અથવા "ES" લગાડવો.
Rule - Put "S" or "ES" at the end of the third masculine verb.
વ્યાખ્યા : - જે ક્રિયા દરરોજ , દર અઠવાડિયે, દર મહિને, દર છ મહીને, દર વર્ષે કે દર પાંચ વર્ષે નિયમિત પણે થતી હોય તેવી તમામ ક્રિયાઓનો ઉલ્લેખ સાદા વર્તમાન કાળ માં કરવામાં આવે છે.
Definition: - All the actions which take place daily, every week, every month, every six months, every year or every five years are mentioned in the present tense.
ઉદાહરણ : -
હુ દરરોજ મંદીર જાવ છું. I always go to temple.
ડૉક્ટર દરરોજ દવાખાને આવે છે. Doctor always comes to hospital.
Comments