3. Perfect Present Tense ( પુર્ણ વર્તમાન કાળ) -
નિયમ :- have / has + ક્રિયાનું ભૂતકૃદંત નું રૂપ
Rule - have / has + past participle
વ્યાખ્યા : - જે ક્રિયા ભૂતકાળમાં પુર્ણ થઈ ગયેલ હોય, પંરતુ જો તે ક્રિયા ની અસર વર્તમાન કાળમાં જોવા મળતી હોય તેવી તમામ ક્રિયાઓનો ઉલ્લેખ પુર્ણ વર્તમાન કાળ માં કરવામાં આવે છે.
Definition: - An action that has been completed in the past, but if the effect of that action is seen in the present tense, all actions are referred to in the perfect present tense.
ઉદાહરણ : -
મેં અંગ્રેજી ભાષા બોલી લીધી છે. I have spoken english language.
ડૉક્ટરે દવાખાને આવી લીધુ છે. Doctor has come to hospital.
Comments