Continue Present Tense

2. Continue Present Tense
   (ચાલુ વર્તમાન કાળ) - 




નિયમ -   is/are  +  ing  + now

Rule - Am/is/are  +  ing  + now


વ્યાખ્યા -  જે ક્રિયા વર્તમાન કાળમાં કોઈ ચોક્કસ સમય માં બની રહી હોય તેવી તમામ ક્રિયાઓનો ઉલ્લેખ ચાલુ વર્તમાન કાળમાં કરવા માં આવે છે.

Definition - All the actions that are taking place in a particular time in the present tense are referred to in the present tense.


ઉદાહરણ -                                                         

ડૉક્ટર અત્યારે દવાખાને આવી રહ્યાં છે.

Doctor is coming to hospital now.


Comments