4. Continue Perfect Present Tense ( ચાલુ પુર્ણ વર્તમાન કાળ) -
નિયમ :- have been / has been + ing + for years / since.
Rule - have been / has been + ing + for years / since.
વ્યાખ્યા : - જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાન કાળ સુધી બની રહી હોય તેવી તમામ ક્રિયાઓ નો ઉલ્લેખ ચાલુ પુર્ણ વર્તમાનકાળ માં કરવામાં આવે છે
Definition: - All actions that have been started in the past and are still going on in the present tense are mentioned in the continue perfect present tense.
ઉદાહરણ : -
હું વર્ષોથી અંગ્રેજી ભાષા બોલી રહી છું I have been speaking English language for years.
ડોક્ટર વર્ષોથી દવાખાને આવી રહ્યા છે Doctor has been coming to the hospital for years.
Comments