8. Continue Perfect Past Tense (ચાલુ પુર્ણ ભુતકાળ) -
નિયમ :- had been + ing + for years
Rule - had been + ing + for years
વ્યાખ્યા : - જે ક્રિયા ભૂતકાળમાં અમુક સમય કે લાંબા સમય સુધી બની રહી હતી તેવી તમામ ક્રિયાઓ નો ઉલ્લેખ ચાલુ પૂર્ણ ભુતકાળ માં કરવામાં આવે છે.
Definition: - All actions that have been happening in the past for some time or longer are referred to in the continue perfect past tense.
ઉદાહરણ : -
હું વર્ષો સુધી અંગ્રેજી ભાષા બોલી રહી હતી. I had been speaking english language for years.
ડૉક્ટર વર્ષો સુધી દવાખાને આવી રહ્યાં હતાં. Doctor had been coming to hospital for years.
Comments