6. Continue Past Tense
(ચાલુ ભૂતકાળ) -
નિયમ - was/were + ing + Time
Rule - was/were + ing + Time
વ્યાખ્યા - જે ક્રિયા ભૂતકાળમાં કોઇ ચોક્કસ સમયમાં બની રહી હતી તેવી તમામ ક્રિયાઓ નો ઉલ્લેખ ચાલુ ભૂતકાળ માં કરવામાં આવે છે.
Definition - All actions that were happening in the past at a certain time are referred to in the continue past tense.
ઉદાહરણ -
ડૉક્ટર 5 વાગે દવાખાને આવી રહ્યાં હતાં.
Doctor was coming to hospital at 5 o'clock.
Comments