7. Perfect Past Tense ( પુર્ણ ભુતકાળ) -
નિયમ :- had + ક્રિયાનું ભૂતકૃદંત નું રૂપ
Rule - had + past participle
વ્યાખ્યા : - જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ લીધી હતી તેવી તમામ ક્રિયાઓ નો ઉલ્લેખ પૂર્ણ ભુતકાળ માં કરવામાં આવે છે.
Definition: - All actions that were completed in the past are referred to in the perfect past tense.
ઉદાહરણ : -
મેં અંગ્રેજી ભાષા બોલી લીધી હતી. I had spoken english language.
ડૉક્ટરે દવાખાને આવી લીધુ હતુ. Doctor had come to hospital.
Comments