Conjunction:- સંયોજક
સંયોજક નાં ત્રણ પ્રકાર છે.
1. And - અને
2. But - પણ
3. Or - અથવા
1. And - અને :-
વ્યાખ્યા :- બે વાક્ય માં વપરાયેલા બે વિશેષણો ને એક વાક્ય માં મુકવા
માટે And નો ઉપયોગ થાય છે.
Definition: - And is used to put two adjectives used in two
sentences in one sentence.
Example :-
1. The child is healthy. The child is playful.
The child is healthy and playful.
2. I have a pen. I have a pencil.
I have a pen and a pencil.
2. But - પણ :-
વ્યાખ્યા :- બે વાક્યો માં પરસ્પર વિરોધ નો ભાવ રહેલો હોય ત્યારે વિરોધી
વાક્યો ને દર્શાવવા માટે But નો ઉપયોગ થાય છે.
Definition: - But is used to denote opposing sentences when there is
a sense of contradiction in two sentences.
Example : -
1. He is old. He is strong.
He is old but strong.
જેમા બે પરસ્પર વિરોધ નો કે એકબીજા વચ્ચે વિરોધતો ભાવ
બતાવવા વાક્યો આવેલા હોય તો તેં બે વિશેષણો તેમજ બે વાક્યો ને But વડે
જોડી શકાય છે.
If there are two opposing or opposing sentences, then
you can combine two adjectives and two sentences with But.
Example :-
1. The garden is small. The garden is beautiful.
The garden is small but beautiful.
3. Or - અથવા : -
વ્યાખ્યા :- બે વાક્યો ને જોડી એક બનાવવા માટે Or નો ઉપયોગ થાય
છે.
જે શબ્દો કે શબ્દ સમૂહો વચ્ચે વિકલ્પ દર્શાવવા હોય તેં બન્ને વચ્ચે સંયોજક
Or મુકી એક વાક્ય બનાવી શકાય છે.
Or મોટે ભાગે પ્રશ્નાર્થ વાક્ય મા વપરાય છે.
Definition: - Or is used to pair two sentences.
A sentence can be created by placing a conjugate Or between
the words or phrases to indicate an alternative.
Or mostly used in question sentences.
Example : -
1. Is she a doctor. Is she a nurse.
Is she a doctor or a nurse.
Comments